The story of love - Season 1 part-12

  • 2.6k
  • 1
  • 1.4k

ૐ નમઃ શિવાય The Story Of love Part-12 અત્યાર સુધી આપડે જોયું છે કે બધા મોની ના ઘરે જ આંખી રાત રેવાનું નક્કી કરે છે અને માહી કે છે જો તું સ્ટોરી કઈશ તો જ અમે રોકાશું..."હા હું બધા ને આગળ નો ભાગ કાઉ..." માનવ બોલે છે...૨૦ વર્ષ પહેલા... માનવી એ દિવસે ખુશ હોય છે કે તેને જે જોતું હતું એ એને મળી ગયું અને તે વિચારતા વિચારતા જ સુઈ જાય છે અને તેની બારી માંથી એક પડછાયો ક્યારે તેની લાલ આંખો થી માનવી ને જ જોઈ રયો હોય છે... જયારે માનવી સુઈ ગઈ છે તે જોવે છે તે પરછાઇ