ૐ નમઃ શિવાય The Story Of love Part-10 અત્યાર સુધી આપડે જોયું કે માનવ અને માહી કાર માં બધા બેગ મુકવા જતા હોય છે અને જ્યારે મૂકી ને પાછા આવતા હોય છે, ત્યારે જ સામે આવતા બાઈક થી માહી ટકરાય તે પહેલા જ માનવ એને તેની તરફ ખેંચી લે છે..."માહી તું ઠીક તો છોને..." માનવ બોલ છે..."હા હું ઠીક છું..." માહી માનવ થી થોડી દૂર થઇ ને પોતાને સાચવતા બોલે છે... પછી તે બન્ને ત્યાં થી મોલ માં જ્યાં રોહિત અને મોની હોય છે ત્યાં પોચી જાય છે... તે બધા ત્યાં સાંજ સુધી ફરે છે..."તમે બધા મારા ઘરે આવો તો..."