The story of love - Season 1 part-9

  • 2.8k
  • 1
  • 1.6k

ૐ નમઃ શિવાય The Story Of love Part-9 અત્યાર સુધી આપડે જોયું કે માનવી ને બચવા વાળો જય નઈ પણ કોઈ બીજું છે એ જોઈ ને માનવી ના મન માં તેને મળવા ની જલ્દી હોય છે... નવ્યા અને માહી બન્ને વાતો કરતા હોય છે... ત્યારે જ ત્યાં રોઝી આવે છે..."હમણાં જ મન રોહિત નો ફોન આવ્યો તો એને અને માનવ એ કાલે મૂવી જોવાનો પ્લાન બનાવ્યો છે..." રોઝી બોલે છે..."હા હું તો તૈયાર જ છું..." નવ્યા ખુશ થઇ ને બોલે છે..."હા અને માહી તું..." રોઝી બોલે છે..."હવે નવ્યા આવે છે તો મારે પણ આવું જ પડશે ને..." માહી હસી ને