લગ્ન.com - ભાગ 8

  • 2.8k
  • 1.1k

ૐ સરસ્વતી નમો નમઃલગ્ન. com વાર્તા ૮સવારના લગભગ નવ વાગ્યા હતા . મલ્હાર સુરતના એક ક્રિકેટ ગ્રાઉન્ડની બહાર પોતાની ગાડી પાસે ઉભો મોબાઈલ પર મેસેજ ચેક કરી રહ્યો હતો . વાઈટ ટીશર્ટ અને વાઈટ ટ્રેક પેન્ટ પર ગ્રાઉન્ડની માટીના લાગેલા ડાઘથી સમજાતું હતું એ ક્રિકેટ રમીને આવ્યો છે . જાનકી એ મલ્હારને જોયો અને સ્કૂટી એની ગાડી પાસે પાર્ક કરી . હેલમેટ ઉતારી મલ્હાર તરફ આવી .મલ્હાર એની જ રાહ જોતો હતો .બન્ને એ હાથ મલાવ્યો . " Hi I am Janki " " Hi I am malhar "" તો ક્યાં જવુ છે ? મારે ૧૦ઃ ૩૦ સુધી ઓફીસે પોહચવાનું