હકીકતનું સ્વપ્ન..!! - 9

  • 4.4k
  • 2.5k

પ્રકરણ 9 અજુગતો અનુભવ..!! "અરે , ઉભી થા હર્ષા..તારે ઑફિસ જવાનું છે તો લેટ થશે તારે..?" " અને તમારે...?" "મારે night shift છે ગાંડી..." "શું..?" અચાનક સફાળી બેઠી થઈને હર્ષા બોલી ઉઠે છે.... "ચાલ, હવે ઉભી થા પાણી ગરમ થઇ ગયું હશે...!!" "હા, યાર.." હર્ષા ઉભી થઈને ગરમ થયેલું પાણી બાથરૂમમાં લઇ જાય છે અને બહાર આવીને કપડાં લેતાં લેતાં બોલે છે... "હું ન્હાવા જાઉં છું, અવનીશ.." "હું મદદ કરું..?" "ના ,, જરૂર નથી.." "વાયડી..!!" "તમે..!!" "હું સુઈ જાઉં છું થોડી વાર..!!" "હા..ભલે..!!" હર્ષા ન્હાવા જાય છે થોડી ક્ષણોમાં હર્ષા આવીને ટિફિન બનાવે છે અને પછી ઑફિસ જવા માટે રેડી