હકીકતનું સ્વપ્ન..!! - 8

  • 3.7k
  • 2.4k

પ્રકરણ 8 અદ્રશ્ય ટક્કર..!! હર્ષા જઈને લોક ખોલે છે ...પણ જેવો લોક ખોલે છે તરત જ કોઈ એને ટકરાઈને બહાર આવ્યું હોય એવી અનુભૂતિ થાય છે જેના લીધે તે બે ડગલાં પાછળ તરફ ધકેલાય છે...એટલીવારમાં અવનીશ ત્યાં આવી પહોંચે છે....હર્ષાને ત્યાં વિચારવશ ઉભેલી જોઈને અવનીશ પૂછી ઉઠે છે... "શું થયું..?? હર્ષા... કેમ બહાર ઉભી છે..?" જવાબ ન મળતાં અવનીશ શૂઝ કાઢી હર્ષાનાં ખભાં પર હાથ મૂકી ફરી વાર પૂછે છે.. "હર્ષા...શું થયું..?" "કઇ નહિ અવનીશ તમારી રાહ જોતી હતી.." "ચલ જુઠ્ઠી..." "તો..?" અવનીશ ઘરમાં પ્રવેશે છે અને એની પાછળ હર્ષા પ્રવેશે છે, અવનીશ રૂમની લાઈટ ઓન કરી થાકના લીધે બેડ