હકીકતનું સ્વપ્ન..!! - 5

  • 4.2k
  • 2.7k

પ્રકરણ 5 ક્ષણિક સાહસ..!! હર્ષા વિચારોમાં ને વિચારોમાં કિચન સાફ કરી રહી છે, એવામાં અવનીશ આવીને હર્ષાને પાછળથી ભેટી પડે છે.... અચાનક અવનીશના પકડવાથી હર્ષા ડરી જાય છે અને તેનું બેધ્યાનપણુ ભંગ થઈ જાય છે.... "હર્ષા શું થયું ? કેમ ડરી જાય છે ?" "કંઈ નહીં પાગલ, તમે અચાનક આવો તો ડરી જ જવાઈ ને...?!!" "ના, તું કંઈક વિચારોમાં હોય એવું લાગતું હતું." "ના, એવું કંઈ નહીં...." "બોલને plzz.." "Actually, મને ખબર જ નહોતી કે રવિવાર છે.... તો મેં જમવાનું બનાવી દીધું... તો વિચારતી હતી Just..." "ઓહ....હર્ષુ , એમાં શું કામ tension લે છે.... બપોરે જમી લઈશું આ..." "Hmmm" "તું