હકીકતનું સ્વપ્ન..!! - 4

  • 4.1k
  • 2.7k

પ્રકરણ 4 સુનકાર..!! ઑફિસમાં અવનીશ કમ્પ્યુટર પર કામ કરી રહ્યો છે એવામાં અચાનક વિચારોમાં સરી પડે છે, એનાં મનમાં ઘણાં બધાં પ્રશ્નો ગુંજી રહ્યા છે જેમ કે શું હર્ષાને સાચે ત્યાં કોઈ દેખાતું હશે ? તે આજે કેમ વહેલી જાગી ગઈ ? પણ શું તે સાચે જ ખુશ છે ? કે દેખાવ કરે છે ? શું હું એને પૂછી લઉં કે એ ખુશ છે? આવાં ઘણાં બધાં પ્રશ્નો એનાં મનમાં ફરી રહ્યા છે.... જ્યારે આ બાજુ હર્ષા પણ વિચારવશ બની પોતાના સ્વપ્નનાં રહસ્ય માટે મથી રહી છે કે શું આ ખરેખર સ્વપ્ન છે કે પછી હકીકત...? જો હકીકત છે તો