પણ, તમે મારા પપ્પા છો એટલે

  • 2.6k
  • 3
  • 1k

પણ, તમે મારા પપ્પા છો એટલે. તો ,એ પણ મારા બાપ છે : તે કેમ ભૂલી ? આજે સ્વ. શ્રી નરેન્દ્ર પંડ્યાની પ્રથમ માસિક શ્રધ્ધાંજલી અર્પણ અર્થે,,,, કોરોનાનો ભોગ બનેલાં અને અંતિમ શ્વાસ સુધી ઝઝુમેલા સ્વ. જાદુગર પંડ્યાજીની સારવાર અર્થે હોસ્પિટલ માં હતાં તે સમયની વાતો યાદ કરીને શ્રધ્ધાંજલી અર્પણ કરું છું. અશ્રુઓ સારો નહીં, આગ થૈ ને વાગશે, ને કફનમાં યાદ ના , ગૂંગળાવે છે કબર, મોત ની કોને ખબર?, તા-કયામત બોલશે, ના અઝાબો છોડશે, મોત પરવારી જશે. - ડો.ફિરદૌસ દેખૈયા અચાનક જ ભાભીનો કૉલ આવ્યો કે પપ્પાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આટલું સાંભળતાં મને ખૂબ જ ગભરામણ