The story of love - Season 1 part-6

  • 2.8k
  • 1.8k

ૐ નમઃ શિવાય The Story Of love Part-6 અત્યાર સુધી આપડે જોયું કે બધા ગાર્ડન માં બેઠા હોય છે અને માહી માનવ ને વેમ્પાયર ની સ્ટોરી પૂછે ત્યારે માનવ તે બધા ને કેવા નું શરૂ કરે છે... "જોવો આ સ્ટોરી માં ગણી એવી વાતો છે જેના પર તમને વિશ્વાસ નઈ આવે પણ આ સ્ટોરી સાચી છે અને મારી એક સરત છે..." માનવ બોલે છે... "હા બોલ..." નવ્યા બોલે છે... "હું તમને રોજ એક જ ભાગ કઈશ..." માનવ બોલે છે... બધા આ વાત માની છે... "હા તો હવે હું સ્ટોરી ચાલુ કરું છું..." માનવ બોલે છે અને સ્ટોરી ચાલુ કરે છે...