THE SECRET WORLD OF DETECTIVE SHIVAY AND ADITI (Part-1)

  • 3.4k
  • 1.3k

પહેલો કેશ - મિકીની શોધ (ફ્લેશબૅંક )અધૂરા શ્વાસ સાથે સાથે દોડી શકાતું ન હતું અને ધબકારા પણ વધી રહ્યા હતા,આંખોમાં જુનુન હતું સાથે -સાથે તેના કપાળમાં ડર જરાય લાગતો ન હતો.... લઘભગ 18 વર્ષની વયનો છોકરો એ ટોળકીને આમ- તેમ ભગાવી રહ્યો હતો આટલુ કહેતા જ અદિતિનો કાન પકડીને તેની મમ્મીએ હસતા- હસતા કહ્યું ચાલ હવે કોલેજ જવાનો સમય થાય છે અને તું કોમિકની કહાનીઓ વાંચી રહી છે એ પણ સ્માર્ટ ફોનના જમાનામાં મમ્મી પાછળથી ઈશા બોલી, હા મારી નાની બહેન તું મારથી વધારે મોટી થઇ ગઈ એટલેને? હજી 4 વર્ષ નાની જ છે તું, અને રહેવાદે થોડા દિવસોમાં તારું