Asuran ( અસુરન્) ફિલ્મ રીવ્યુ

  • 2.6k
  • 1
  • 912

અસુરન્ ફિલ્મ તમિલ ભાષા ની ફિલ્મ છે જે હિન્દી dubbing સાથે પણ ઉપલબ્ધ છે ,આ ફિલ્મમા મુખ્ય અભિનય કરનાર કલાકાર ધનુષ છે અને તેમની સાથે ,મંજુ વોરિયર્, અમ્મુ અભિરામિ ,અને બીજા સહાયક કલાકારો આ ફિલ્મ માં આપણને જોવા મળે છે ,ફિલ્મ ની કહાની પણ ખૂબ જ્ સુંદર છે ,અને તેને સારી રીતે દર્શાવવામા પણ આવી છે ,આ ફિલ્મ માટે ફિલ્મ ના હીરો ધનુષ ને નેશનલ એવોર્ડ થી સમ્મનિત્ કરવામા આવ્યા છે ,ફિલ્મ નું સ્પોઇઅર્ ના આપતા થોડી વાત કરું તો ,ફિલ્મ એક ફેમિલી દ્રામા ફિલ્મ છે ,અને ફેમિલી સાથે જોડાયેલિ લાગનિ આપણને આ ફિલ્મ માં જોવા મળે છે ,ફિલ્મમા interval