શ્રદ્ધા

  • 2.9k
  • 1.1k

સી . ડી . કરમશીયાણી પ્રિય ભગવાન પ્રેમ . તને પત્ર લખવાની ગુસ્તાખી કરવા બદલ ક્ષમા માંગું છું ! પૃથ્વી પર મારા અવતરણ પછી તને પહેલીવાર પત્ર લખી રહ્યો છું ... અને , કદાચ છેલ્લી વાર ... ! હે ભગવાન્ ! રખે માનતો કે મને તારામાં શ્રદ્ધાનો ઓચિંતો એટેક આવ્યો છે ... અને તને પત્ર લખવા બેઠો છું ... ! એવું યે નથી કે તારો કોઈ જાતનો આભાર માનવા તને પત્ર લખી રહ્યો છું ના રે ના ,મને તારામાં બિલકુલ શ્રદ્ધા નથી . લેશમાત્ર શ્રદ્ધા નથી ..p! યાદ છે ? તે દિવસે કેટલી મહેનતથી ચકલીઓએ મારા ઘરમાં માળો બાંધીને બચ્ચાં