ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 9

  • 2.8k
  • 2
  • 1.6k

આંશીનો એકાએક બદલાયેલો સ્વભાવ જોતાં વ્હેંત અભિમન્યુના આશ્ચર્યનો પાર ન રહ્યો. " બેટા તારી તબિયત સારી નથી. ડોક્ટર ઘરે જવાની ના પાડી રહ્યા છે. તું જીદ કરીને તારી તબિયત વધું ખરાબ કરી રહીં છે. " સુમિત્રાએ રૂમમાં અંદર પ્રવેશ કર્યો અને આંશીને સમજાવી રહ્યાં હતાં. " મમ્મી મને હવે સારૂં છે. હું અધિકને વધારે દુખી કરવા નથી માંગતી. હું મારૂં ધ્યાન રાખી શકું છું. " સુમિત્રાના સવાલ પર આંશીએ થોડાં ધીમાં અવાજે જવાબ આપ્યો. " તમે ખરેખર ઠીક છો ? એક વખત ડોક્ટર રજા આપે તો ઘરે જઈ શકીએ નહીં તો એક દિવસ વધુ રોકાણ થશે. " અભિમન્યુએ હાથમાં રહેલી