Tanhaji the unsung warrior movie review મારી નજરે

  • 1.3k
  • 1
  • 499

Tanhaji એ એક ભારતીય ફિલ્મ છે ,જેને ૨૦૨૦ ની શરૂઆત માં કોરોના કાળ પહેલા theater માં પ્રકાશિત કરવામાં આવી હતી ,लोग वसीयत में बहुत कुछ छोड़कर जाते हैं...मैं तेरे लिए कर्ज छोड़कर जा रहा हूं। - नरेशनઆ ફિલ્મ માં , સરદ કેલકર ,છત્રપતિ શિવાજી મહારાજ ની ભૂમિકા અને અજય દેવગન તાન્હાજી ની ભૂમિકા માં છે ,हर मराठा पागल है..स्वराज का, शिवाजी राजे का, भगवे का।- तानाजी मालसुरे (अजय देवगन)એ સમયે મુઘલો એ મરાઠા સામ્રાજ્યના ૨૩ કીલાઓ કબ્જે કરી લીધા હોય છે અને તેમાં કોંધાના પણ સામેલ હોય છે ,જેને જીતવા એક સર્જીકલ strike કરવામાં આવે છે,कुत्ते की तरह जीने से