MRJOR MOVIE TRAILER REVIEW મારી નજરે

  • 1.3k
  • 476

એક દેશભક્ત અને રાષ્ટ્ર પ્રેમી એવા major sanpeep unnikrishnan sir ને માટે દિલથી લખેલો પત્ર રૂપે આ rewiew લખી રહ્યો છું. Major film નું trailer ગઈ કાલે જ આવ્યું ફિલ્મ hindi અને telugu બંને ભાષામાં શૂટં કરવામાં આવી છે. સૌપ્રથમ ફિલ્મના લેખક અને actor એવા adi vishesh sir ને અને producer mahesh babu sir ને hats off કે જેમણે ભારતના એક વિર પુત્રના જીવનને સમગ્ર દેશ સમક્ષ મૂક્યું. પહેલા જ સિનમા trailer ની શરૂઆતમાં major ના મમ્મી એમને કહે છે કે બેટા army મા શા માટે? ત્યારે આ એમના બાળપણ નું દ્રશ્ય સાથે તેમનો દેશ પ્રેમ જોવા મળે છે અને