એક સુંદર મજાનું ચિત્ર દોરવું કેટલું સહેલું!!!!!

  • 5.2k
  • 1
  • 1.6k

એક સુંદર મજાનું ચિત્ર દોરવું કેટલું સહેલું!!!!!નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને? હવે ખૂબ તાપ પડવો શરુ થઈ ગયો છે.તાપમાં બપોરનો સમયમાં તમે કંઈક ને કંઈક નવાં નવાં સર્જન કરો છો. કરતાં હશો. ઉદાહરણ તરીકે - ચિત્ર. તમને ચિત્ર દોરવું ગમે છે. રંગો પૂરવા તો ગમે છે પરંતું તમારુ ચિત્ર તમને પસંદ નથી. આવું ચિત્ર તમે ફાડીને ફેંકી દો છો. વ્હાલાં બાળકો. તમને જો ચિત્ર દોરવાનું ગમતું હોય તો નિરાશ થયા વિના પ્રયત્ન ચાલુ રાખો. સતત પ્રયત્ન કરવાથી જ આપણું કામ ઉત્તમ થશે, અધવચ્ચે છોડી દેવાથી નહીં! તો ચાલો આજે આપણે ચિત્ર દોરતી વાખતે કઈ કઈ બાબતોની કાળજી