The story of love - Season 1 part-4

  • 3k
  • 2k

ૐ નમઃ શિવાય The Story Of love Part-4 અત્યાર સુધી આપડે જોયું કે રાતે ૨ વાગે અચાનક દરવાજો ખુલી જવા ના લીધે નવ્યા અને માહી ડરી જાય છે અને જયારે બન્ને દરવાજા સામે જોવે છે... ત્યારે ત્યાં એક છોકરી ઉભી હોય છે અને તેને વાઈટ રંગ ના કપડાં અને એના વાળ ખુલ્લા હોય છે ત્યા એટલું પણ અજવાળું નથી હોતું કે તે બન્ને તેનું મોઢું જોઈ શકે... "બચાઓ... બચાઓ...." બન્ને જોર જોર થી બોલવા લાગે છે.... માહી ભાગીને નવ્યા ના બેડ ઉપર જઈને બેસી જાય છે અને બન્ને જોર જોર થી બૂમ પાડવા લાગે છે... બન્ને નો અવાજ સાંભળી ને