સફર ની મઝા

  • 3.3k
  • 1.2k

જેમ જીવન ની શરૂઆત થાય તેમ શરૂ થઈ સફર ની. ૫ દિવસ નો એ ટૂંકો પ્રવાસ પણ અનેક અનુભવ. સફર ની શરૂઆત થઈ શામળાજી ના શામળિયા થી, સવાર ના ૬ વાગ્યા ના મસ્ત મજાના દશૅન કરી ૧૦ વાગ્યે ઉદેપુર પહોંચી આખો દિવસ ફરયા...ઉડનખટોલા નો લાવો લીધો..કયા રેય અનુભવ કરેલો નહિ સાથી કે હું છું ને જે મ ઉપર જાય તેમ જીવ અધ્ધર થાય ...પણ મઝા આવી ડર અને સાહસ સાથે નવો અનુભવ કર્યો, શ્રી નાથ જીના દશૅન કરી પહોચ્યા અજમેર.અજમેર હતુ તો મુસ્લિમ નુ પણ ના તો દશૅન કરાવવા લય જાય એ લે કે ના ચંપલ સાચવવા ના.પૂછયુ કહા સે