CHA CHA CHA the crystel iron - 6

  • 2.2k
  • 1.1k

red squre બ્લડ બેંક બહારથી દેખાઈ રહી છે અને બસ થોડી જ વારમાં બ્લડ બેન્ક ના અંતરિમ વિભાગો દેખાવા લાગે છે.એક ઍફીસર દૌડીને આવે છે અને ટેબલ પર હોલ્ડ પડેલા ફોન નું રીસીવર ઉઠાવે છે અને સામેવાળી વ્યક્તિ ને કહે છે સર,સ્ટ્રોંગ રૂમ મે સે "ઓ" ગ્રુપ કી સારી કી સારી મેરા મતલબ હૈ 400 બોતલે ગાયબ હૈ.સામે થી અવાજ આવે છે, ઓહ માય ગોડ.હોલ્ડ વાળી વ્યક્તિએ પૂછ્યું કયો ક્યા હુઆ સર.સામેવાળી વ્યક્તિ એ કહ્યું કુછ નહી, બસ તુમ‌ ફોન રખ દો.મગર ફીર ભી યે બોટલે આખિર જાતિ કહા હૈ!! પીછલે તીન સાલ મે ખુન કી કરીબન પચાસ હઝાર બોતલે