પ્રથમ વિશ્વયુદ્ધ

  • 9.4k
  • 3.2k

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે યુદ્ધથી કેટલો મોટો વિનાશ થઈ શકે છે. તેનું સૌથી મોટું ઉદાહરણ છે મહાભારતનું યુદ્ધ કે જેની અંદર લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યો હતો. આધુનિક યુગની અંદર પણ બે દેશો વચ્ચે નાના યુદ્ધ તો થતા રહેતા હોય છે. પરંતુ સન 1914 ની અંદર દુનિયામાં પ્રથમ વખત વિશ્વયુદ્ધ ચાલુ થયું હતું કે જેની અંદર દુનિયાના લગભગ ૯૦ ટકા દેશોએ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ભાગ લીધો હતો. આ લેખની અંદર હું તમને પ્રથમ વિશ્વયુદ્ધ વિશે થોડી માહિતી આપવા માગું છું કે જે ઘણા બધા લોકો જાણતા હશે અને ઘણા બધા લોકો નહીં જાણતા હોય.એમ તો પ્રથમ વિશ્વયુદ્ધ