Adipurush - Trailer Review મારી નજરે ?

  • 1.9k
  • 670

નમસ્કાર મિત્રો હું વિશેષ ફરીએકવાર આદિપુરુષની દુનિયામાં તમને લઇ જવા ખુબ જ ઉત્સુખ છું, આશા રાખીશ મારો આ રીવ્યુ તમને ગમશે...ટ્રેલરની શરૂઆત જ મંગલ ભવન અમંગલ હારી ભજન દ્વારા શરુ થાય છે, ખુબસુરત દ્રશ્ય સાથે શ્રી બજરંગબલીજી આપણને રામાયણની ગાથા સંભળાવે છે અહીં તમે જોઈ શકો છો ભગવાન હનુમાન ધ્યાનમાં જોવા મળે છે, આ ટ્રેલરની ખાસિયત પણ આપણને જોવા મળે છે..અયોધ્યાના દરબારને છોડીને ભગવાન વનવાસ સ્વીકારે છે તે સમયનું દ્રશ્ય આપણી નજરે આબેહૂબ પડે છે અને તેમાં આપણને રાજમહલના પણ દર્શન થાય છે ત્યાર પછી ભગવાનનું ધનુષ ગર્જના કરે છે તે સીન પણ આપણને જોવા મળે છે,ટ્રેલરમાં રાવણ માતા જાનકી