આઇલેન્ડ - 14

(56)
  • 4k
  • 2
  • 2.9k

પ્રકરણ-૧૪. પ્રવીણ પીઠડીયા. ડિસ્કોથેકનું બારણું હડસેલીને જેવો હું અંદર પ્રવેશ્યો કે ત્યાં વાગતાં એકદમ લાઉડ મ્યૂઝિકનો ઘોંઘાટ મારા કાને અથડાયો. મેં ચારેકોર નજર ઘુમાવી. અંદર યૌવન હિલોળે ચડયું હતું. હું બાર કાઉન્ટર તરફ ચાલ્યો અને કાઉન્ટરનાં એક ખૂણે ખાલી પડેલા ટેબલ ઉપર જઈને બેઠો. ત્યાંથી ડિસ્કોથેકનો ખૂણે-ખૂણો જોઈ શકાતો હતો. મારી ખોજ ડેની હતો. ડેની અને તેનો દોસ્ત વિક્રાંત… એ બન્નેને ઠમઠોરવા મારાં હાથ થનગની રહ્યાં હતા. જીમી… મારો જીગરી દોસ્ત… એ હરામખોરોએ તેને હાથ લગાવાની જૂર્રત કરી હતી એનો જવાબ તો આપવો પડે એમ હતો. એ લોકો મોટા બાપનાં દિકરા હોય તો એનો મતલબ એ નહોતો કે તેઓ મન