આઇલેન્ડ - 11

(47)
  • 3.6k
  • 1
  • 2.6k

પ્રકરણ-૧૧. પ્રવીણ પીઠડીયા. જીવણો સુથાર છેક અંત સુધી લડયો હતો. તેણે વજીર અને ડાગા જેવા ખતરનાક માણસોને હંફાવ્યા હતા એ કોઈ નાનીસૂની વાત નહોતી પરંતુ આખરે તે પડયો હતો. કુદરત દરેકને તેના ભાગ્ય સાથે જ મોકલે છે અને જીવણાનાં ભાગ્યમાં કદાચ આવું જ મોત લખાયેલું હશે. તેના શરીરે પડેલા ઘા જીવલેણ સાબિત થયા હતા. તેના શરીરનું લગભગ તમામ લોહી નિચોવાઈ ગયું હતું જેના કારણે તેનું પ્રચંડ મનોબળ પણ આખરે હાર્યું હતું અને તે પોતાની મંઝિલે પહોંચે એ પહેલા માર્યો ગયો હતો. જે અમાનતને તેણે આટલાં વર્ષો સુધી પોતાનાં જીવની જેમ સાચવી એ ચીજ મરતી વખતે તેના કોટનાં ખિસ્સામાં જ મોજૂદ