આઇલેન્ડ - 1

(85)
  • 10.6k
  • 8
  • 7k

પ્રકરણ-૧. હેલ્લો મિત્રો, કેમ છો? આશા છે કે આપ સહુ કુશળ હશો. ’અંગારપથ’ની સમાપ્તી બાદ ઘણા સમય પછી આપણે મળી રહ્યાં છીએ. આ સમય દરમ્યાન ઘણાં મિત્રો મેસેજ દ્વારા કે ફોન કોલ દ્વારા સતત મારા સંપર્કમાં રહ્યા હતા અને તેમની એક જ માંગણી હતી કે જલદીથી કંઈક નવું… કંઈક ધમાકેદાર… ક્યારેય વાંચ્યું ન હોય એવું લઈને આવો. તેમની એ ઈંતેજારી હું સમજી શકું છું. મને ખુદને પણ લખવાની ઈચ્છા હતી જ પરંતુ સાથોસાથ આ વખતે થોડો સમય ફ્રી રહેવાનું પણ મન હતું એટલે નવી નવલકથા લખવામાં થોડો વિલંબ થતો ગયો. ઉપરાંત એક અવઢવ એ પણ હતી કે શું લખું? હોરર,