AN incredible love story - 9

  • 2.3k
  • 1.1k

ગત આંકથી શરુ.....વાતાવરણ સ્તબ્ધ હતું ડોક્ટર કૃતિ જે નિત્યની કઝીન મોટી બહેન કહી એ હસવા લાગી....અરે તમે કોલેજમાં બહુ વધારે સમય એકસાથે વિતાવી રહ્યા છો એટલે સપનું આવ્યું હશે અને રહી એકજેવો ચહેરો તો એ પણ તમારું મન જાતે જ એ કલ્પનાને એની રીતે બનાવી લેતું હોય છે.....આ દુનિયામાં ઘણા જ પ્રકારના સપનાઓ છે અનુરાગ પણ તું સપનાને કઈ રીતે જોવે છે એ બાબત તારી ઉપર આધારિત છે.... કૃતિના આ શબ્દો અનુરાગના મનમાં અનેક પ્રશ્નો કરતા હતા....અનુરાગે મુંઝવણ ભરેલા સ્વરે કહ્યું પણ હું સ્ટ્રેસ ફ્રી કઈ રીતે રહુ એના માટે શું કરું?કૃતિએ યોગ કરવાનું કહ્યું સાથે થોડી મેડિસિન આપી જેથી