નદી કિનારો...

  • 2.3k
  • 930

સૂર્યના કિરણોની સાથે અમારા સ્ટાફરૂમમાં ધીરે ધીરે બધાં રોજ બરોજની જેમ ભેગા થયા, પણ આજે કંઈક માહોલ જુદો હતો કારણ..... ના રશું નહોતી આવી આજે એક નદી કિનારે નાહવા જવાનો planning બનાવી રહ્યા હતાં, જેના મુખ્ય સભ્યોમાં હું મોખરે.... કેમ કે મને નાહવું ખૂબ જ ગમે પણ મજાની વાત એ છે કે મને તરતાં આવડતું જ નથી...... planning બની ગયો કે આજે 17 ઓક્ટોબર છે તો આપણે 25 ઓક્ટોબરની વહેલી પરોઢમાં જ બધા નીકળી જઈશું..... જ્યાં રશુની પણ ગણતરી ladies staff દ્વારા કરવામાં આવી અને હું રાજી રાજી થઈ ગયો.... 17 ઓક્ટોબરની સાંજે મે મેસેજ કર્યો કે"પરીક્ષા ક્યારે પૂર્ણ થાય