ધબકાર - 2

  • 3.3k
  • 1
  • 1.7k

પાયલ નો ભાઈ મારા પર કેમ ગુસ્સે હતો .. બઉ બધા ખોટા વિચારો અને ચિંતા સાથે હું ટીના ના ઘરે આવ્યો..ટીનો પણ ઘરે પહોંચી ગયો હતો . હું કંઇક બોલું એ પહેલાં ટીનો બોલી ઉઠ્યો અરે તું મારા ઘરેજ આવવાનો હતો તો.. સાથેજ આવ્યો હોય તો આમ પાછળ થી કેમ ?? પંકજ - ના એવું ન હતું હું ઘરે જઈ રહ્યો હતો પણ પછી પાયલ ના ઘરે ભીડ જોઈ તો હું ત્યાં ગયો .અને ત્યાં કઈ સમજાય એ પહેલાં હું તારા ઘરે જ આઇ ગયો .ટીનો - હા ભીડ તો મે પણ જોઈ હતી પણ મારે સેઠ નો કોલ આયો