ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 5

  • 3.4k
  • 2k

અંતિમ સંસ્કારની બુઝાવા આવેલી રાખને એકીટશે ત્યાં બેસીને આંશી નીહાળી રહીં હતી. હદયના ભીંતરમા એ આગ વધુને વધુ ઉગ્ર બની રહી હતી. હાથમાં પહેરેલી ડાયમંડ રિંગ એ વારંવાર અધિકની સ્મૃતિઓને તેની નજીક લાવી રહીં હતી. " મન થઈ રહ્યું હશે કે, એ વ્યક્તિને શોધીને એનુ ખુન કરી નાખું જેણે અધિક સાથે આવું કર્યું.‌" આંશીને એકલી બેઠેલી જોઈ બાજુમાં આવેલી રોમાએ બુઝાવા આવેલી આગ તરફ નજર કરતાં કહ્યું.‌ " હા એને સવાલ પુછવો છે કે, આવું શું કામ કર્યું ? " આંશીએ બાજુમાં આવેલી રોમાના સવાલનો જવાબ આપ્યો. આગ લગભગ બુઝાવા આવી હતી. એમાંથી થોડો ધુમાડો નીકળી રહ્યો હતો. આંખમાં રહેલા