હકીકતનું સ્વપ્ન..!! - 1

(13)
  • 7.8k
  • 2
  • 5k

આ કથા સંપૂર્ણ કાલ્પનિક છે જે કોઈના જીવન કે સત્ય પર આધારિત નથી અથવા આવી કોઈ ઘટનાને પ્રોત્સાહન આપતી નથી જેની ખાસ નોંધ લેશો આ કથા અવનીશ અને હર્ષાના દાંપત્યજીવન પર આધારિત છે જેમાં કંઈક સ્વપ્ન તો કંઈક હકીકત જોડાયેલી છે પરંતુ આ યુગલ આ બધું મિથ્યા છે કે હકીકત ...? એ જ જાણવામાં મૂંઝવણ અનુભવી રહ્યું છે.... અવનીશ અને હર્ષાના દાંપત્યજીવનની કંઈક રહસ્યમય વાતો એટલે હકીકતનું સ્વપ્ન...!!