ઊંચી અગાસી નીચુ આકાશ

  • 2.7k
  • 976

ઊંચી અગાસી, નીચું આકાશ********************** (નવલિકા) સી.ડી. કરમશિયાણી (C D K)...તોય એણે અડપલું તો કરી જ લીધું.ભલે ને પવન નોહતો પણ, પોતે તો નાયલોનનું ને..? પોપલીન જેવું પાતળું પણ..તેથી તેને લહેરવા માટે એક નાની સરખી હવાની લ્હેરખી જ કાફી હતી....!તેથી જ તો પવન નોહતો છતાંય તેને ચંચળ બનાવવા જેટલી હવાની લહેરખી તો લાગતી જ હતી .બાકી એ તો ધીર ગંભીર ,ને હજુ બધું પાણી એમાંથીયે નીતરી ન્હોતું ગયું.પોતે જાણે સમાધિ અવસ્થામાં. ને આમેય વજનદાર ને, તેથી જેવી તેવી હવા તેને ડોલાવી ના શકે....!સખત પવન હોય તો કદાચ........!પણ આજે સખત પવનની વાત જ ક્યાં કરવી? સવારથી જ ઝાકળના ગોટે ગોટા ઉમટી પડ્યા