બસ તું કહીશ એ કરીશ (ભાગ-૬)

  • 2.5k
  • 1.2k

"બસ તું કહીશ એ કરીશ" (ભાગ-૬) પ્રભા પર એની સખી રેખાનો ફોન આવે છે. સાંજે રેખા પ્રભાના ઘરે આવવાની હોય છે. પ્રભાવ બહાર આંટો મારીને આવે છે.પણ સો રૂપિયા ખર્ચ કરીને આવે છે.પ્રભા એ માટે પુછે છે.. હવે આગળ.. પ્રભાવ:- "મારો મિત્ર પન્નુ પેજર મળી ગયો હતો.એ મારો જુનો મિત્ર છે." પ્રભા:-" હા પણ તમે નાસ્તો કરીને ગયા હતા તો રૂપિયા મિત્રો પાછળ વાપરવા માટે લેતા ગયા હતા! હવે પાંચસોની નોટ મારા પાકિટમાં મુકો. પણ તમે સો રૂપિયા શેમાં વાપર્યા?" પ્રભાવ:- "પણ પહેલા મને કહે કે સાંજે કોણ આવવાનું છે? કોને શુકનના આપવાના છે? મને પુછ્યા વગર ભાવિકનું નક્કી કરવાનું