વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 1

  • 8.8k
  • 1
  • 5.3k

તારી પાસે શું નથી, શ્રદ્ધા ? કેમ તું આમ રઘવાઈ થાય છે ? કેમ આટલી ચિંતા કરે છે અને શું ચાલી રહ્યું છે તારા જીવન માં ! કંઈક કહીશ તો કોઈને ખબર પડશે ને ? કહ્યા વિના કેવી રીતે તું આશા રાખી શકે કે કોઈ તને હેલ્પ કરે? વિનય આટલું કહી ને શ્રદ્ધા નાજવાબ ની રાહ જોવા લાગ્યો- જાણે એના પ્રતિશાદ માટે રાહ જોઈ રહ્યો! પણ, શ્રદ્ધા એના જ વિચારો માં એટલી ખોવાયેલી હતી કે એનેભાન સુદ્ધા નહતું કે વિનય આટલું બધું એને કહી ગયો અને રાહ જોઈ રહ્યો છે કે એ એને વળતો જવાબ આપે . ફેબ્રુઆરી