પરીક્ષા - પ્રેમની કે ભણતરની...

  • 2.8k
  • 1
  • 1.1k

ગરમીના દિવસો હતા તેમજ પરીક્ષાનો માહોલ શરૂ થઈ ગયો હતો..... રશું B.Com. ના પાંચમા સત્રની પૂર્વ તૈયારી કરી રહી હતી.... અલબત્ત એક અજુગતી વાત વાંચક મિત્રોને જણાવી દઉં કે, મારી રશું દુનિયાની અજયબીમાનો એક જીવતો જાગતો નમૂનો છે, કેમ કે તે બે અલગ અલગ યુનિવર્સિટીમાંથી એક સાથે અલગ અલગ કોર્સ કરી રહી હતી, નવાઈની વાત એ છે કે તેને PTC માં બંને વર્ષમાં 85% ની ઉપર જ ટકાવારી આવી છે જ્યારે B.COM માટે પણ પ્રથમ ચાર સત્રમાં 80% ની ઉપર જ ટકાવારી આવી છે...આખરે પરીક્ષાની તારીખ આવતા જ તે ભાવનગર યુનિવર્સિટીમાં પરીક્ષક તરીકે ગઈ, ત્યાં ગયા પછી આ તરફ મારી