ભયાનક ઘર - 46 - છેલ્લો ભાગ

  • 3.3k
  • 1.5k

જીગર એ કહ્યું "હા હા યાદ છે..." પણ અહી તું ક્યાંથી....તમારે તો મરે 15 વર્ષ થઈ ગયાં. મોહિની : હા પણ તારે જીવવા નો આજનો છેલ્લો દિવસ છે.. એવા માં જીગર હસવા લાગ્યો અને બોલ્યો ઓહ એવું છે એમ? તો તો મારે જે પેલા 15 વર્ષ પેલા કર્યું હતું એ આજ પણ કરવું પડશે... એમ કહી ને તે ..મીના ને પકડી ને અંદર રૂમ માં ખેંચી લે છે..અને અંદર રૂમ માં જઈ ને બાજુ વળી બારી માં લાવી ને બંધુક મીના નાં માથે ધરી ને બોલે છે કે.." મને અહી થી જવાદો અથવા મીના ને હું તમારા જેમ ઉપર પહોચાડી