Virupaksh - Movie રીવ્યુ મારી નજરે

  • 2.4k
  • 1
  • 886

નમસ્કાર મિત્રો વિશેષ હું ફરીવાર આપની સમક્ષ છું એક નવી ફિલ્મની કહાની અને તેની વાતો સાથે....ચાલો મારી સાથે જઈએ વિરૂપાક્ષ ફિલ્મની દુનિયામાં, હાલમાં જ થિયેટરમાં આવેલી આ મૂળ તેલુગુ ભાષાની ફિલ્મ છે જેને તમે અત્યારે થિયેટરમાં english સુબટાઇટલ સાથે જોઈ શકો છો....આ ફિલ્મને હિન્દીમાં પણ કદાચ આવનારા મહિનામાં રિલીસ કરવામાં આવશેફિલ્મની કહાની પુષ્પા ફિલ્મના ડિરેક્ટર સુકુમાર સર જેમણે અલ્લુ અર્જુન સાથે પુષ્પા બનાવી અને અત્યારે પુષ્પા 2 નું ડિરેકશન પણ કરી રહ્યા છે એમને લખી છેઆ ફિલ્મના ડિરેક્ટર કાર્તિક વર્મા છે,ફિલ્મ સુપર નેચરલ ડ્રામા ફિલ્મ તરીકે ઉભરી આવે છે,ફિલ્મનું દેશકાળ અને વાતાવરણ જંગલમાં રહેલા એક નાનકડા ગામમાં સ્થિત છે, જ્યાં