ધબકાર - 1

  • 4.1k
  • 1
  • 1.9k

કહેવાય છે એક જન્મ ઓછો પડે પ્રેમ કરવા અને નિભાવવા માટે . વર્ષ ૨૦૧૨ સ્કૂલ અને કોલેજ ના દિવસો પૂરા થયા અને આ ભાગ દોડ ની દુનિયા મા પગ મૂકવા નો હતો .. જે મારા માટે સાવ અજાણી હતી ..અને મારા સમજ ની બહાર હતી ..કોલેજ ના દિવસો ની મજા મસ્તી બધુજ છોડી આગળ વધવાનો સમય હતો ...રુદ્ર એક એવો છોકરો જે વધારે લાગણી સિલ છે . introvert પર્સનાલિટી ધરાવે છે .વધારે ભીડ થી દુર રહેવું .. બઉ ઓછા મિત્ર ..અને કામ વગર એક શબ્દ પણ ન બોલવો ...એવો હતો મારો જીગરી મારો મિત્ર રુદ્ર ....સ્કૂલ ના દિવસો થી કોલેજ