રાત્રી બજાર

  • 2.7k
  • 932

રાત્રી બજાર મિત્રો! બજાર વિશે કોઈ વાત કરીએ અને એમાં સ્ત્રીનું પાત્ર નાં હોય એવું તો સાવ અશક્ય જ છે. તો આજે હું પણ તમને એક સ્ત્રી અને તેના જીવનમાં એક બજારમાં થયેલા તેના અનુભવ વિશેની વાત કહેવા જઈ રહી છું. તે છોકરીનું નામ છે શીતલ. જેવું નામ એવોજ એનો સ્વભાવ. ક્યારેય કોઈની સાથે ઝગડો નાં કરે, કે નાં તો કોઈને હેરાન કરે. એ તો બસ એનીજ દુનિયામાં મસ્ત રહેતી. તેના તો બસ બે જ શોખ હતા; એક તો નવી નવી જગ્યાએ ફરવા જવાનું અને બીજું નવા નવા શહેરોમાં જઈને ત્યાંના બજારોમાં ફરવાનું અને નાની મોટી વસ્તુ ખરીદવાની. પણ બાળપણથી