સ્ત્રી હદય - 38. અમર ની સચ્ચાઈ

  • 2.5k
  • 1
  • 1k

સપના એક કેદ માંથી આઝાદ થાય છે અને ઇકબાલ સાથે પોતાની નવી જિંદગી બેખોફ થઈ ને શરૂ કરે છે ....રહીમ કાકા ની તપાસ પણ અંતે સપના ઉપર આવીને અટકી જાય છે, પરંતુ અબુ સાહેબ આ બરદાસ્ત કરી શકતા નથી ,તેના ઘરમાં તો કયામત નો મંજર હતો. અબુ સાહેબ ના ઘરમાં બધા અમર ને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા જ્યારે અમર પણ એકદમ ચુપ થઈ ગયો હતો જાણે તેનું મગજ કામ કરતું નથી , તેને સમજાતું જ ન હતું કે આ પરિસ્થિતિમાં તેને કઈ પ્રતિક્રિયા ઓ આપવી જોઈએ અને બધા એમ સમજી રહ્યા હતા કે સપના નો આ ધોકો અમર થી