સ્ત્રી હદય - 34. સાઉદી ની મીટીંગ

(11)
  • 2.4k
  • 1
  • 1k

સાઉદી... ઓઇલ રિફાઇનરી પ્લેસ મીટીંગ ના સ્થળ ,ટાઇમ, વ્યક્તિઓ બધું જ ફિક્સ હતું , બસ એજ ખબર ન હતી કે આખરે શું એજન્ડા છે આ મીટીંગ નો....બ્રિગેડિયર જમાલ , કુરેશી અને ત્યાં રહી ને દેશ ની મદદ કરતા કેટલાક સાથીદારો બધા જ પોતાની તૈયારી સાથે હાજર હતા. બધા એટલી બધી ગુપ્ત રીતે હાજરી આપી રહ્યા હતા કે એકબીજા પણ ઓળખી ન શકે .તેઓ બધા અલગ અલગ રીતે સાઉદી પહોંચ્યા હતા અને એક જ હોટેલ ના અલગ અલગ ફ્લોર ઉપર રહી રહ્યા હતા તેઓ પોતાના મેસેજથી જાણકારી પણ એકબીજાને કોડવડથી આપી રહ્યા હતા. કોઈ વ્યક્તિ કહી જ ન શકે કે આ