સ્ત્રી હદય - 29. સકીના નો બચાવ

  • 2.5k
  • 1
  • 1.1k

પોલીસ ત્યાંથી જતી રહે છે પરંતુ રહીમ કાકા નો શક હજી ત્યાંજ અટકી જાય છે. સકીના સમજી ગઈ હતી કે તેને હમણાં ઘણી સાવચેતી રાખવી પડશે અને ખાસ તો બેગમ સાહેબા ઉપર નજર રાખવી પડશે કારણ કે રહીમ કાકા ને કંઈક અંદાજો આવી ગયો છે અને તેની ગેરહાજરીમાં તે બેગમ સાહેબા ને મળવાનો પૂરતો પ્રયત્ન કરશે. સકીના પોતાના તમામ કામ મૂકીને અત્યારે બેગમ સાહેબા ની ખીદમત માં 24 કલાકની પોતાની હાજરી ગોઠવી દે છે. તે જાણતી હતી કે અત્યારે તેનો ઉઠાવેલો એક પણ ઉતાવળો કદમ તેની જાન ને ખતરામાં મૂકી શકે છે આથી હવે તેને નરગીસ ની મોત માટે કોઈ