સ્ત્રી હદય - 25. યુદ્ધ નીતિ

  • 2.2k
  • 1k

રો ઓફિસ, મિસ્ટર ઐયર ની કેબિનમોર્નિંગ , 4.00 am રો ઓફિસ માં ઇન્ટ્રોગેટ પત્યા પછી ના બે દિવસ પછી શોએબ ક્લીન ચીટ થઈ ને મિસ્ટર ઐયર સાથે ચા પીવા બેઠો હતો. શોએબ એક આર્મી ઓફિસર હતો. બોર્ડર ઉપર લડી ને બહાદુરી દેખાડી દુશ્મનને ખાક માં મેળવવાના ઈરાદાઓ ધરાવતો હતો ,અને હવે જ્યારે તે મિશન આઝાદ માટે તે મિસ્ટર ઐયર ને સાથ આપવા અને તેમની સાથે કામ કરવા સિલેક્ટ થયો હતો ત્યારે તેની માથે માત્ર બોર્ડર ની જ નહીં પણ દેશ ની આમ જનતા ની સુરક્ષા ની પણ જવાબદારી હતી. મિસ્ટર ઐયર હવે કોઇ પણ સમય વેડફવા માંગતા ન હતા. કારણકે