સ્ત્રી હદય - 24. કપરી પરિસ્થિતિ

  • 2.1k
  • 1
  • 1.1k

શોએબ અને તેના સૈનિકો બાવીસ માં દિવસે ઘરે પરત આવ્યા હતા. આર્મી નિયમ અને પ્રોસિઝર મુજબ સૌ પ્રથમ બધાના સ્વાસ્થ્ય રિપોર્ટ કરવામાં આવ્યા, ત્યારબાદ વારાફરતી દરેક ને ઇન્ટ્રોગેટ કરવામાં આવ્યા, આ એક નેશનલ પ્રોસીઝર હતી , કારણ કે આ સૈનિકો નું હેલિકોપ્ટર દુશ્મનના હાથે ક્રેશ થયું હતું અને ત્યાર બાદ માત્ર બે વખત શોએબ સાથે કોન્ટેક્ટ થયો હતો પછી આ સૈનિકો ક્યાં હતા, શું થયું તેમની સાથે તે જાણી તેમની યોગ્ય તપાસ જરૂરી હતી. આ રિપોર્ટ અને તપાસ માં ઘણો સમય પસાર થઈ ગયો હતો. મિસ્ટર ઐયર હવે શોએબ સાથે ચર્ચા કરવા ઉતાવળા થઈ રહ્યા હતા.કારણ કે ત્યાં બોર્ડર પાર