સ્ત્રી હદય - 23. ઘર વાપસી

  • 2.3k
  • 1.1k

બને દેશોની બોર્ડર ઉપર ઘણી કટોકટી હતી. જવાનો દિવસ રાત દેશ ની હિફાજત માટે તેહનાત હતા. યુનાઈટેડ દ્રારા ઘણા દબાણો લાદવામાં આવી રહ્યા હતા, છતાં કોઈને કોઈ ને હરકતો પાકિસ્તાની સૈનિકો ની સતત ચાલુ હતી, શું ઇરાદા હતા તેમના તે જાણી શકાતું ન હતું, એજન્સી નું કેહવુ એ હતું કે પાકિસ્તાન માત્ર આપણું ધ્યાન બીજે કરવા આ ફાયરિંગ અને હ્મલાઓ કરી રહ્યું છે, પણ અસલમાં તેમનો ઈરાદો બીજો જ કઈક છે. આ બાજુ શોએબ બારામુલ્લા બોર્ડર નજીક પોતાની ટીમ સાથે છૂપાયેલો હતો. કબીલા ના લોકો દ્વારા તેમને વેશપલટો કરી ત્યાં સુધી પોહચાડવા માં આવ્યા હતાં. કબીલા ના લોકો ઘણાં સામાન્ય