લગ્ન.com - ભાગ 4

  • 2.9k
  • 1.6k

લગ્ન.com વાર્તા ૪ ૐ સરસ્વતી નમઃમુંબઈની તાજ હોટલના કોફી એરિયામાં બેઠેલો મહેશ સામે રહેલા દરિયાના સુંદર દ્રશ્યમાં ખોવાયેલો હતો અને કોઈની રાહ જોઈ રહ્યો હતો." your guest sir " વેટર ના અવાજે મહેશ નું ધ્યાન ખેંચયું . મહેશે જોયુ એ જેની રાહ જોઈ રહ્યો હતો એ નંદીની તેની સામે ઊભી હતી એમરોડરી વાળી સફેદ કુરર્તીર્માં ખુબ સુંદર લાગી રહી હતી. મહેશ બે ઘડી એને જોતો રહ્યો.મહેશે ઊભા થઈ એની સાથે હાથ મિલાવ્યો "હાય આઇ એમ મહેશ પ્લીઝ હેવ એ સીટ " વેઇટરે ખુરશી એડજસ્ટ કરી નંદિની ને બેસાડી " હાય આઇ એમ નંદીની ".બંને એકબીજાને સ્માઈલ આપી જોતા રહ્યા જાણે