મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 1

  • 5.5k
  • 3.1k

પ્રકરણ ૧ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં પણ ધમધમતું એ શહેર અને એ શહેરમાં રાત્રીનાં અંધકાર અને ધમધોકાર ટ્રાફિકને ચીરીને, સાઇરન વગાડતી એમ્બ્યુલન્સ હોસ્પિટલની બહાર આવી પહોંચી. જે પેશન્ટ આવ્યું હતું એની સ્થિતિ ઘણી નાજુક કહી શકાય એમ લાગતું હતું. "ખસી જાઓ….જલ્દી…ખસો…ખસો..હટો.. હટો.." બોલતાં વૉર્ડબોયઝ અને નર્સ દોડી રહ્યાં હતાં. ડૉકટર આશુતોષને ઈમરજન્સીમાં બોલાવવામાં આવ્યાં. એ પેશન્ટ લોહીથી લથબથ હતું. "જુઓ, હું મારાથી બનતી કોશિશ કરું છું બાકી ઇશ્વર ઈચ્છા….." પછી રીસેપ્શન પર નજર નાંખતા " પેશન્ટના રીલેટિવ પાસે ફો