એ છોકરી - 17

  • 3.2k
  • 1.7k

એ છોકરી - ભાગ-17 (ભાગ-16માં આપણે જોયું કે રૂપાલીને શાળામાં એડમીશન મળી ગયુ હતું અને હવે તેની શાળા શરૂ થવાની હતી) જુઓ આગળ રૂપાલીને શાળામાં એડમીશન મળી ગયુ હોવાથી તે બહુ ખુશ હતી. રૂપાલીની શાળા શરૂ થવાને એક અઠવાડીયાની વાર હોવાથી અમે બંન્ને તેના માટે શાળાનો સ્કૂલ ડ્રેસ અને બીજી જોઈતી વસ્તુઓનું શોપીંગ કરી આવ્યા હતા. રૂપાલી ઘરે પણ અભ્યાસ કર્યા જ કરતી હતી. સમય મળે અમે બંન્ને અવનવી વાતો પણ કરી લેતા હતા. ખરૂ કહું તો રૂપાલી હવે શહેરના રંગમાં રંગાવા લાગી હતી. સોમવારથી રૂપાલીની શાળા શરૂ થવાની હતી અને આજે પહેલો દિવસ હોવાથી તેને મૂકવા માટે હું જવાની