ભયાનક ઘર - 45

  • 2.6k
  • 1.4k

અને એવા માં ફરી દરવાજો ....કોઈક એ ખખડાવ્યો...અને મીના ...દરવાજા પર જઈ ને ખોલ્યો ...તો ....જમવા નું લઇ ને એક ભાઈ આવ્યા હતા.... ત્યાર પછી ...મીના બેડ રૂમ માં ગઈ અને ...બંને જણા ...બેસી ને જમવા લાગ્યા....અને વાતો કરવા લાગ્યા....અને પછી ...બંને જણા બેઠા હતા તો.. જીગર એ કીધું કે....ચાલ ને આપડે ઘર ની બહાર ગાર્ડન માં જઈ ને બેસીએ... મીના : હમમ....ચાલ....બંને બહાર નીકળ્યા તો....જીગર બોલ્યો કે ...બહાર જઈ શું તો કોઈ અપ્રને ડિસ્ટર્બ કરશે...એના કરતાં એક ...કામ કરીએ...કે ...આપડે અગાસી માં જઈએ તો...? મોહિની : ઓકે....જેવી તારી ઈચ્છા .... બંને જણા ઉપર અગાસી માં ગયા...અને ...જેવા ઉપર ગયા