ભયાનક ઘર - 43

  • 2.8k
  • 1.5k

મીના : સર વાત થઈ ગઈ છે....અને મને સાંજે વાત કરવા નું કહે છે...ત્યાર પછી બધા છુટા પડે છે...અને કિશનભાઇ ત્યાં બંગલા માં ચાલ્યા જાય છે ...અને ત્યાં જઈ ને....ખુશ થતા થતા બોલે છે કે.... મોહિની ....ક્યાં ગઈ .... આપડું કામ થઈ ગયું....એવા માં અગાસી માં થી મોહિની આવે છે ...અને આવી ને બોલવા લાગે છે કે ...શું થયું? કિશનભાઇ : કાલે ....અહીંયા જીગર આવશે.....તો એક દમ મોહિની ....ગુસ્સે થઈ ગઈ ...અને બોલી કે....કાલે ....એનો છેલ્લો દિવસ...બસ આવે એટલી વાર છે... કિશનભાઇ : અરે અરે અરે...બસ મોહિની એટલી નાની સજા?...એકજ દિવસ માં ખેલ ખતમ?...નાં નાં નાં ...મોહિની એક દિવસ માં