ભયાનક ઘર - 42

  • 3k
  • 2
  • 1.5k

તમારી તારીફ જીતેશ ભાઈ એ કરી ...તમે બધા કામ બઉ સારી રીતે હેન્ડલ કરો છો...તમારે રહવા નું ક્યાં... મીના : સર મારે રહવા નું અહીંથી 100 કિમી દૂર ... વડ ગામ ... આછા...તો .. મે જાણ્યું છે કે સગાઈ થઈ ગઈ છે તમારે... હા હા સર...અહી યા આ સિટી માં સગાઈ કરી છે.... હાલ ક્યાં રહો છો... અત્યારે તો ભાડા માં રહીએ છીએ........ કોણ કોણ?હું અને મારી મમ્મી....એન તમે જેમને પસંદ કર્યા એ..... એ અમારા ઘર નાં બાજુ માં પોતાનું ઘર છે.....હમમ....તમારી ઉમર કેટલી છે...... સર.....32....વર્ષ.. હમમ....અને તમારા પાર્ટનર ની...એમનું નામ શું છે?સર એમની ઉમર 38 .....અને નામ જીગર છે....